સંસ્કૃત ગૌરવ પરીક્ષા
*સંસ્કૃત ગૌરવ પરીક્ષા*
https://play.google.com/store/apps/details?id com.samskritabharti
🌼પરીક્ષાના ચાર સ્તર પ્રવેશિકા,પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહિકા
🌼ધો.6 થી સામાજિક સુધીના કોઈ પણ આ પરીક્ષા આપી શકે.
🌼એક સાથે બે પરીક્ષાઓ પણ આપી શકાય.
🌼પંજીકરણની બધી જ પ્રક્રિયા ઓનલાઈન
🌼સંસ્થાગત માટે ₹60 શુલ્ક
વ્યક્તિગત માટે ₹100 શુલ્ક
🌼પરીક્ષા OMR પદ્ધતિ થી લેવાય છે.
🌼ઉતીર્ણ થનાર દરેકને પ્રમાણપત્ર
🌼સંસ્થાને પણ પ્રમાણપત્ર
🌼સંસ્કૃત ભાષાની સરળતા અને મધુરતાના પરિચય માટે, ભવ્ય ભૂતકાળને જાણવા માટે, સંસ્કૃતને ફરી વ્યવહાર ભાષા બનાવવા માટે, સંસ્કૃતભાષાથી સમૃદ્ધિના આગમન માટે,સંસ્કૃતને સંભાષણ અને સંવાદ થકી શીખવા માટે,ભારતીય જ્ઞાનપ્રણાલીને જાણવા માટે...
🌼તમારા દરેક છાત્રોને આ પરીક્ષામાં જોડો અને સ્વયં પણ જોડાઓ.
☎️સંપર્કસૂત્ર
અમિતભાઈ ગોર
સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક
સંસ્કૃત ગૌરવ પરીક્ષા
9638831518.
- Post By : Saurashtra
- |
- 05-03-2026
- |









